પબુભા માણકના મોરારીબાપુ પરના હુમલાને રૂપાણીએ ટવીટ કરી ઘટના વખોડી.

ભગવાન કૃષ્ણ પર કરેલા નિવેદનના વિવાદ બાદ દ્વારકા જઈને માફી માંગવા પહોંચેલા મોરારિબાપુ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મોરારિબાપુ જ્યારે બેઠા હતા તે સમયે હુમલાનો પ્રયાસ થયો હતો […]

શહિદવીર ભગતસિંહને ‘ભારતરત્ન’ માટે ગુજરાતના યુવાનોની દિલ્હી સુધી સાયકલ યાત્રા

run for bhagatsingh

છેલ્લા વીસ વર્ષોથી ભગતસિંહના વિચારોને ફેલાવો કરવાનુ કામ કરતું રાષ્ટ્રવાદી સંગઠન ‘ ભગતસિંહ ક્રાંતિદળ’ દ્વારા સહિદ ભગતસિંહને ભારતનો સર્વોચ્ચ રાષ્ટ સન્માન ‘ભારતરત્ન’ નું સન્માન આપવામાં આવે એ માંગ સાથે ગુજરાતના વિવધ જીલ્લાના ૩૦ જેટલાં યુવાનો […]

19મી નવેમ્બરે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી “The Ideal Man Awards થી પુરૂષોને સન્માન આપવામાં આવશે

the-ideal-man-awards

આપણે સૌ વર્ષોથી મહિલા દિવસ  ઉજવતા આવ્યા છે …પરંતુ પુરુષ દિવસની ઉજવણી ક્યારેય કરાતી નથી. આ વખતે 19મી નવેમ્બરે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ની ઉજવણી કરવા જઈ રહ્યા છે. • આ દિવસે અમે “The Ideal Man […]

સેંટ ઝેવિયર્સ ઝરોલી ખાતે રિશ્તા દ્વારા પત્રકારત્વ તાલીમ યોજાઈ.

hasmukh

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાને લઈ સેલવાસની સરહદને અડીને આવેલી સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ઝરોલીના આચાર્ય ફાધર પાસ્કલ દ્વારા તારીખ 27, 28 ઓગસ્ટ 2019 દરમિયાન પત્રકારત્વ તાલીમનું આયોજન કરાયું હતું જેમાં ધોરણ 11 અને 12 ના 200 […]

ખંભાત ખાતે મહિલા કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ મહિલાઓ માટે ‘મહિલા લક્ષી કાનૂની સેવાઓ’ સાથે જાગૃતતા સંદેશ

khambhat police

આઈ.પી.સી, સી.આર.પી.સી એકટની જોગવાઈ બાબતે માહિતી આપી,.મહિલાઓ માટે ‘મહિલાલક્ષી કાનૂની સેવાઓ’ સાથે જાગૃતતા સંદેશ..ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ પાસે આવેલ આધ્યાત્મિક હોલમાં આણંદ જિલ્લા પોલીસ આધિક્ષક, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-આણંદ, મહિલા અને બાળવિકાસ વિભાગ-ગાંધીનગર, લાયન્સ ક્લબ […]

ફ્રેન્ડશીપ ડે ના દિવસે ફ્રેન્ડ પ્રજા વોહ્ટસેપ ગ્રુપ દ્વારા બ્લ્ડ ડોનેશન કેમ્પમાં ૧૧૧ યુનિટ બ્લ્ડ ડોનેટ કરી અનોખી રીતે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરી.

ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે, આ દિવસે મિત્રો એકબીજાને મળીને ખૂબ આનંદ, મોજ-મજા, મસ્તી અને ખુશીઓ વહેંચી આનંદ કરે. એજ રીતે સોશિયલ મીડિયાના વોહ્ટસેપ પર ફ્રેન્ડ પ્રજા ગ્રુપ દ્વારા અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલમાં […]

૨ ઓગસ્ટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરતું નર્સિંગ એસોસિએશન TANI ગુજરાત, શારદાબેન હોસ્પિટલમાં બિસ્કીટ વિતરણ કાર્યક્રમ

લોકકલ્યાણ કાર્ય કરતાં માનનીય મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી સાહેબના જન્મ દિવસ પર શ્રીમતી શારદાબેન જનરલ હોસ્પિટલ, સરસપુર, અમદાવાદમાં મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસની ઉજવણી ના ભાગ રૂપે દર્દીઓની સેવાર્થે નર્સિંગ એસોસિએશન [ TANI GUJARAT ] દ્વારા બિસ્કીટ વિતરણ […]

ડૉન બોસ્કો કપડવંજ ખાતે દ્વિદિવસીય મીડિયા વર્કશોપ યોજાયો

don bosco

છેલ્લા બે દાયકાથી કપડવંજ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદોની સામાજિક એવમ શૈક્ષણિક સેવાઓમાં કાઠું કાઢનાર ‘ ડૉન બોસ્કો ‘ દ્વારા તારીખ 20,21 જુલાઈ 2019 દરમિયાન બે દિવસનો મીડિયા તાલીમ શિબિર યોજાયો જેમ કપડવંજ, ડાકોર,વડોદરા, પણસોર, […]

સુરેન્દ્રનગરમાં  ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ,CADD CENTRE  અને સી.યુ શાહ યુનિવર્સિટી ના સહયોગથી તા-12/07/2019 ના રોજ ભવ્ય અને રાષ્ટ્રીય કક્ષાનો રોજગાર મેળો કરિયર એક્સપો જોબ ફેર – 2019 યોજાયો..

job fair

આ કાર્યક્રમમાં સી.યુ શાહ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર શ્રી ડો.વેદવ્યાસ દ્વિવેદી, વઢવાણ ઇન્ડટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ ગોરધનભાઇ વરમોરા,ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના કમલેશભાઈ રાવલ,CADD CENTRE ના ડિરેકટર વૈભવભાઈ ચોકસી,CADD CENTREના હેડ ઇર્શાદભાઈ શેખ,સૌરભભાઈ […]

કઠલાલ નગરપાલિકાનું આરોગ્યતંત્ર ઊંઘતું ઝડપાયું. ” ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં”

kathlal school

ખેડા જિલ્લાના તાલુકા મથક કઠલાલ ચાર રસ્તા ખાતે આવેલી આર. સી. મિશન પ્રાથમિક શાળામાં ૧ થી ૮ ધોરણના વર્ગોમાં અંદાજે ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાના વરંઢાથી 4 ફૂટને અંતરેથી આસપાસના […]